એક થેલીમાં લીંબુ ના સ્વાદની જ ગુલ્ફીઓ છે. માલીની થેલામાં જોયા વગર બહાર કાઢે છે.તે i) નારંગી ના સ્વાદની ગુલ્ફી હોય ii) લીંબુ ના સ્વાદની ગુલ્ફી હોય તેની સંભાવના કેટલી?
Answers
Answered by
0
એક થેલામ લીંબુ ના સ્વાદની જમિઠાઈઓ છે. માલિની થેલામા જોયા વગર મિઠાઈઓ કાઢે છે. તે નારંગીના સ્વાદની મિઠાઈ હોય લીંબુના સ્વાદની હોય તેની સંભાવના શોધો.
Similar questions