itz
1+
(ક)
નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો.
(04)
સૂર્ય છે એ હકીકત જેટલી સાચી મનાય છે એના કરતાં ઇશ્વર છે એ હકીકત વધારે સાચી
મનાય છે. આ જીવંત શ્રદ્ધાએ જીવનના વધારેમાં વધારે કોયડાઓનો ઉકેલ આપ્યો છે. એ શ્રદ્ધાએ
આપણું દુઃખ હળવું કર્યું છે. તે આપણને ટકાવી રાખે છે. મૃત્યુકાળે એ જ આપણું એક માત્ર
આશ્વાસન છે. સત્યની શોધમાં પણ આ આસ્થાને લીધે જ રસ પડે છે, પુરુષાર્થ કરવાનું મન થાય છે.
પણ સત્યની શોધ એટલે જ ઇશ્વરની શોધ એ શોધ માટેના જે જાણીતા ને કસોટીએ ચડી ચૂકેલા
નિયમો છે તેનું સુક્ષ્મ પાલન કરવાથી એ સત્યની પ્રાપ્તિ થઇ શકે છે. એનાં નામ ગણયા ગણાય નહિ
એટલા છે. એમાં સર્વશ્રેષ્ઠ નામ તે સત્યનારાયણ છે.
- ગાંધીજી
પ્રશ્નો :
(૧) કઇ હકીકત વધારે સાચી મનાય છે?
(૨) સત્યની શોધ એટલે કોની શોધ ?
(૩) સત્યની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે છે?
(૪) ગાંધીજીના મતે સર્વશ્રેષ્ઠ નામ કયું છે?
प्रम
Answers
Answered by
0
Answer:
hii
Explanation:
A homologous series ["mog-ivac-jgi"] here heree cum cum , is a series of which have similar chemical properties . They are organic compounds having similar constituents of the homologous series shoe a gradation in physical properties?
Answered by
0
Answer:
સૂર્ય સૂર્ય છે એ હકીકત જેટલી સાચી મનાય છે એના કરતાં ઇશ્વર છે એ હકીકત વધારે સાચી
Similar questions