India Languages, asked by jaiminpansal5, 19 days ago

lસવારનું વર્ણન કરતાં પાંચ - સાત વાક્યો લખો.​​

Answers

Answered by pateldayad
1

Explanation:

સવાર નુ વાતાવરણ ખુબ જ આનંદી હોય છે.

સવારે વહેલા ઉઠીને બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત હોય છે.

સવારે વહેલા મંદિરમાં દર્શન કરવા માટે લોકો આકર્ષાય છે.

સવારે સ્ત્રી ઓ પાણી ભરવા માટે જાય છે.

બાળકો નિશાળે જાય છે.

પક્શીઓનો કલરવ સંભળાય છે.

સવારે બધા લોકો એક નવી આશા, શ્રદ્ધા અને તાજગી સાથે પોતાના કામમાં વ્યસ્ત હોય છે.

Similar questions