my favourite festival essay in gujarat
Answers
Answer:
Mark this answer as brainlist and do follow me
Explanation:
Diwali is celebrated in honor of Goddess Lakshmi. In Mauritius, we celebrate Diwali with honor great devotion. We cook sweets like kanawla, gateau patate, tekwa, gulap jamoun and many other delicacies. At 6 pm we illuminate the house with candles and diyas. We pray, offer flowers, sweet and agarbathi. We also invite family and friends to add more joy to Diwali celebrations. Diwali is a great festival to Mauritians!!
Diwali Essays,Essays on Diwali Festival,Diwali Festival Paragraphs,Paragraphs
festival of lights; people decorate their homes and exchange greetings……’ Well, Is it actually bringing light and happiness around? is it actually sending positive vibes and blessings for happy and long life for the people around us?? If we are honest the answer is ‘No’. For most of us Diwali is just a synonym to a night full of crackers, noise and smoke. All this is an amalgamation of gloom, darkness, despair, health problems,
environment degradation and murk. We scare the birds to death, shorten the lives of children who are engaged in cracker factories, trouble the heart and hospitalized patients, burn thousand of rupees to ashes in the name of ceremonies. Do we have to pay such a heavy cost to buy a smile for ourselves? It is nothing but a sadistic pleasure to have moments of joy in exchange of mass havoc. After all Goddess Lakshmi does not want us to dispel the darkness of amavasya in this way. Let us enjoy Diwali in its purest form by lighting lamps, offering prayers and by making this world a better place for you and for me and for the entire universe. Happy Diwali.
Deepavali - The Brightest Festival
Diwali, popularly called Deepavali in some parts of India, is a festival which we all long for every year. The preparations for Deepavali start long before the festival date. First, the excitement for us would be the new dresses that are bought to be worn for Deepavali. Since Deepavali is a festival for more than 2 days
દિવાળી લક્ષ્મીજીના સન્માનમાં ઉજવવામાં આવે છે. મોરિશિયસમાં આપણે દિવાળીની ઉજવણી ખૂબ જ ભક્તિભાવથી કરીએ છીએ. અમે મીઠાઈઓ રાંધીએ છીએ જેમ કે કાનાવાલા, ગેટૌ પ patટ, ટેકવા, ગુલાપ જામૌન અને અન્ય ઘણા વાનગીઓ. સાંજે 6 વાગ્યે આપણે ઘરને મીણબત્તીઓ અને ડાયસથી રોશન કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ, ફૂલો, મીઠી અને અગરબથી અર્પણ કરીએ છીએ. અમે પરિવાર અને મિત્રોને દિવાળીના ઉજવણીમાં વધુ આનંદ ઉમેરવા માટે આમંત્રણ આપીએ છીએ. દિવાળી મૌરિટિયનો માટે એક મહાન તહેવાર છે !! દિવાળીના નિબંધો, દિવાળીના તહેવાર પર નિબંધો, દિવાળી તહેવારના ફકરાઓ, ફકરાઓ લાઇટનો તહેવાર; લોકો તેમના ઘરોને સજાવટ કરે છે અને શુભેચ્છાઓનું વિનિમય કરે છે …… ’સારું, શું તે ખરેખર આજુબાજુ પ્રકાશ અને ખુશીઓ લાવે છે? શું તે ખરેખર આજુબાજુના લોકો માટે સુખી અને લાંબા જીવન માટે સકારાત્મક વાઇબ્સ અને આશીર્વાદો મોકલી રહ્યું છે ?? જો આપણે પ્રામાણિક હોઇએ તો જવાબ 'ના' છે. આપણામાંના મોટા ભાગના માટે દિવાળી એ ફટાકડા, અવાજ અને ધૂમ્રપાનથી ભરેલી રાતનો પર્યાય છે. આ બધું અંધકાર, અંધકાર, નિરાશા, આરોગ્ય સમસ્યાઓ, પર્યાવરણ અધોગતિ અને કર્કશ. આપણે પક્ષીઓને મોતને ઘાટ ઉતારીએ છીએ, ક્રેકર કારખાનાઓમાં રોકાયેલા બાળકોનું જીવન ટૂંકું કરીએ છીએ, હૃદય અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિધિ કરીએ છીએ, સમારોહના નામે હજારો રૂપિયાની રાખને બાળી નાખીએ છીએ. શું આપણે પોતાને માટે સ્માઇલ ખરીદવા માટે આટલો ભારે ખર્ચ કરવો પડશે? સામૂહિક તબાહીના બદલામાં આનંદની પળો મેળવવી એ ઉદાસી આનંદ સિવાય બીજું કશું નથી. છેવટે, દેવી લક્ષ્મી ઇચ્છતી નથી કે આપણે આ રીતે અમાવસ્યના અંધકારને દૂર કરીએ. ચાલો દીવા પ્રગટાવી, પ્રાર્થના કરી અને આ વિશ્વને તમારા માટે અને મારા માટે અને સમગ્ર બ્રહ્માંડ માટે એક ઉત્તમ સ્થળ બનાવીને તેના શુદ્ધ સ્વરૂપમાં દિવાળીનો આનંદ લઈએ. દિવાળીની શુભકામના. દીપાવલી - સૌથી તેજસ્વી મહોત્સવ દિવાળી, જેને ભારતના કેટલાક ભાગોમાં દિપાવલી કહેવામાં આવે છે, તે એક ઉત્સવ છે જેને આપણે બધા જ દર વર્ષે ચાહતા હોઈએ છીએ. દિપાવલીની તૈયારીઓ તહેવારની તારીખથી ઘણાં પહેલાં શરૂ થાય છે. પ્રથમ, અમારા માટે ઉત્તેજના એ નવા કપડાં પહેરે છે જે દીપાવલી માટે પહેરવા માટે ખરીદવામાં આવે છે. દીપાવલી 2 દિવસથી વધુનો ઉત્સવ હોવાથી
ભારત કૃષિપ્રધાન દેશ છે એ તો ખરું છે જ , પરંતુ ઉત્સવપ્રધાન દેશ પણ છે. આ દેશમાં ધાર્મિક , સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશેકે જ્યારે અ દેશના કોઈ ને કોઈ ખૂણે , કોઈ તહેવાર ન ઉજવતો હોય ! આ બધા તહેવારોમાં શિરોમણી સમાન કોઈ તહેવાર હોય તો તે છે દિવાળીના તહેવાર . ગરીબ હોય કે તવંગર , શેઠ હોય છે ; જેને દીપોત્સવી પર્વનું ગૌરવવંતુ નામ અપાયું છે , કેમ કે આ પર્વ એક બે દિવસનું નહિ , એક સપ્તાહ જેટલું લાંબુ ચાલે છે. ધનતેરસથી લાભપાંચમ સુધીના દિવસો દીપોત્સવી પર્વના ગણાય છે.
આ પર્વ કોઈ એક કોમ કે વર્ણનું નથી રહ્યું સાર્વત્રિક બની ગયું છે કેમકે એમાં ધાર્મિક તત્વ નો ભળ્યું જ છે ઉપરાંત , સામાજિક તત્વ પણ સંકળાયું છે. ચૌદ વર્ષના વનવાસ વેઠીને જાનકી તથા લક્ષ્મણજી સાથે શ્રીરામ્ અયોધ્યામાં પુન: પ્રવેશ દિવાળીના દિવસે કર્યો હતો એવી માન્યતા તો હિંદીમાં ઘેર ઘેર પ્રચલિત છે જ સાથે સાથે વિક્ર્મ સંવતનો છેલ્લ્લો વાર્ષિક દિન આસો વદ અમાસ ગણાય છે અને બીજા દિવસથી વિક્ર્મ સંવતનું નૂતન વર્ષ આરંભાય છે એટલે દીપોત્સવી વીતેલા વર્ષના સુખદ-દુખદ સંસ્મરણોની યાદ મૂકીને પસાર થતી હોવાથી ઉલ્લાસભેર ઉજવાય છે.
દીપોત્સવી પર્વ ઉજવવા માટેની પૂર્વતૈયારીઓ તો , શરદપૂર્ણિમા બીજા જ દિવસથી શરૂ થઈ જાય છે. ખેડૂતો ચોમાસાના વાવેલો પાક લણી લઈને હવે ઘરભેગો કરવાની વેતરણમાં પડે છે નએ એ પાકનું વેચાણ થઈ જતા , હાથમાં આવતી રકમોથી જે આનંદ પ્રાપ્ત થાય હ્હે એની અભિવ્યકતિ દીપોત્સવની પર્વની ઉજવણી દ્વારા થાય છે. વેપારીઓ દુકાનના માલનો સ્ટોક લઈને વર્ષ દરમિયાન થયેલ નફાની તારવણી કાઢે છે. હિસાબો ચોખ્ખા કરે છે. નવા ચોપડા ખરીદે છે. ચોપડાપૂજન કરે છે. નોકરોને બોણીબોનસ આપે છે અને બધા ભેગા રંગેચંગે દિવાળી ઉજવે છે . ધનતેરસે લક્ષ્મીપૂજન થાય છે , કાળી ચૌદસ ભૈરવની , હનુમાનની , ઘંટાકર્ણ મહાવેરની પૂજા થાય છે અને દિવાળી ચોપડાપૂજન થાય છે- શારદાપૂજન થાય છે. બેસતા વર્ષમા દિવસની ઉલ્લાસ તો કોઈ અનેરો જ હોય છે! જ્યારે ભાઈબીજના દિવસે ભાઈ , પોતાની બહેનના ત્યાં જમવા જાય છે અને બહેનને યથાશક્તિ ભેંટ આપે છે.
દીપોત્સવી પર્વની ઉજવણીના ત્રણ પ્રધાન તત્વો એટલે દારૂખાનું ,રોશની મીઠાઈ આ ત્રણેય વાનાં વેચનાર વેપારીઓને તો ઘી કેળા ! દીપોત્સવની પર્વ નિમિત્તે ભારતમાં કરોડો રૂપિયાનું દારૂખાનું ફૂટે છે. ઘેરઘેર દીપમાળા પ્રગટે છે , વીજળીના દીવાઓની આકર્ષક રોશની થાય છે. એક બીજાને ત્યાં નૂતન વર્ષાભિનંદન પાઠવવા જનારને મીઠાઈ તથા અન્ય વાનગીઓ ખવડાવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે લોકો પોતાનું ઘર સાફસૂફ કરે છે , દુકાનો વાળીઝૂડીને સાફ કરે છે , ધોળવા રંગવાનું કામ પણ થાય છે. પરિણામે સમાજના કારીગર વર્ગને દિવાળી પૂર્વે સારું કામ મળી રહે છે. એમાં દરજી-મોચીને ત્યાં તો તડાકો પડે છે. આ પ્રવમાં સમાજના પ્રત્યેક વ્યક્તિ નવા કપડા , નવા ચંપલ-બૂટ ખરીદે છે કે સીવડાવે છે એટલે બજારમાં એટલી બધી ધરાકી નીકળે છે કે વેપારી મોં -માંગ્યા ભાવ લઈને ધૂમ નફો કરે છે.
દીપોત્સવી પર્વ ઉજવવા સામે તો કોઈ વિરોધ હોઈ ન શકે પરંતુ અત્યારની ભીષણ મોંઘવારીના આ દિવસોમાં મધ્યમવર્ગબા મનાવીને જે વધારાનો ખર્ચ , દેખાદેખીથી કે આબરૂ ખાતર કરવો પડે છે. એના અર્થતંત્રને તોડી નાખે છે . આખું વર્ષ કાળી મજૂરી-મહેનત કરીને ભેગી કરેલી બચત ફટાકડામા& ફૂટી જાય છે. મીઠાઈમાં ચવાઈ જાય છે. રોશનીમાં બળી જાય છે આનો કોઈ ઉપાય ખરો ?