Social Sciences, asked by shivkumar2128, 1 year ago

સૂર્યના તેજોવલય (કોરોના) ક્ષેત્ર ની તપાસ કરવા નાસા(NASA ) નુ તાજેતરનું સૌર તપાસ પ્રક્ષેપણ નીચેના પૈકી કયું છે?
1) કોરોના સૌર તપાસ
2) વોયેજર સૌર તપાસ
3) એટલાંટિસ સૌર તપાસ
4) પારકર સૌર તપાસ

Answers

Answered by nitinlaivibhardwaj
0

Answer:

4

Explanation:

Similar questions