History, asked by dirshad69, 10 months ago

Nava bharatni mari kalpana gujrati essay​

Answers

Answered by acv49
16

Answer:

નીચે મુજબ:

Explanation:

નવું ભારત એટલે સુખી માણસોનું રાષ્ટ્ર હોય જ્યાં માણસો ઓછા અને માણસાઇ વધુ હોય.

સ્વાર્થ ઓછો અને સ્નેહ વધૂ

અંતર નિર્મળ ને અંતર ઓછા

પ્રાણવાન માણસો પ્રાણીના

ભૂખ-સુખ-દુ:ખનો પણ ખ્યાલ કરે

શિક્ષણ સ્વચ્છતા સ્વાસ્થ્ય હોય

આવાસ નિવાસ સૌને હોય

અને

દોસ્તોની અવર જવર હોય.

પરીવારમાં પ્રેમ હોય

ખીસામાં દામ

ને

હૈયામાં હામ હોય

તો અહીંજ સ્વર્ગ હોય

પણ

આ બધું યત્ન કર્યે મળે

એટલે સૌથી અગત્યનું

જન જનમાં પુરુષાર્થ હોય.

જય હિન્દ.

Similar questions