"નાવિક" (NAVIC) બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચા છે ?
1. તે સ્વદેશી બનાવટની નેવિગેશન ઉપગ્રહ આધારિત સિસ્ટમ છે.
2. તેમાં સાત ઉપગ્રહોનો સમાવેશ થાય છે.
3. તે 2016 માં કાર્યરત થયું.
1) ફક્ત 1 અને 3
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1 અને 2
4) 1,2 અને 3
Answers
Answered by
0
=============================
➡️Correct Option -: 1✔️✔️✔️
=============================
❤️Thank you❤️
@☣️RithWik☣️
Similar questions