નિવસંતંત્ર એટલે શું? વિભિન્ન પ્રકારના nivsantantr વિશે સમજાવો
Answers
વિશ્વમાં વસ્તી સતત વધી રહી છે. આજે આપણે ૬૦૦ કરોડની માનવ વસ્તી પર પહોંચ્યા છીએ. જો આ રીતે વૃધ્ધિ ચાલ્યા કરશે તો ર૦પ૦માં વિશ્વની વસ્તી ૧૦૦૦ કરોડના જાદુઈ આંકને પહોંચવાની શકયતા છે. વસ્તી વિસ્ફોટને લઈને મર્યાદિત ખેડાણ જમીન ઉપર પુષ્કળ ભારણ વધ્યુ છે. આજે આપણા દેશમાં માથાદીઠ ૦.૧૪ હે. થી ઓછી જમીન ઉપલબ્ધ છે. છેલ્લા વર્ષોમાં આપણા સંશોધન,માળખાકીય સગવડની ઉપલબ્ધતા તેમજ સરકારની નિતીઓને લઈને દરેક પાકનું ઉત્પાદન વધ્યું છે, તેમ છતાં હજી તે પુરતું નથી. પાકના વધુ ઉત્પાદનમાં પ૦ ટકા જેટલો ફાળો ફકત રાસાયણિક ખાતરોનો છે. આમતો નાઈટ્રોજન, ફોસ્ફરસ તેમજ પોટાશ ત્રણેય મુખ્ય તત્વોનો વપરાશ વધ્યો છે. તેમ છતાં નાઈટ્રોજનનો વપરાશ બધામાં સૌથી ઝડપી વધ્યો છે.સેન્દ્રિય તત્વોનું રીસાયકલીંગ તથા વિવિધ પ્રકારના જૈવિક ખાતરના વપરાશથી રાસાયણિક ખાતરની ઘટ પુરી કરી શકાય તેમ છે. મોટા જથ્થામાં રાસાયણિક ખાતર વાપરવું આર્થિક રીતે ઘણું મોઘુ પડે. વળી ખેતરમાં પૂંખીને નાઈટ્રોજનયુકત ખાતર આપવાથી પ૦ ટકા જેટલુ વેડફાય છે એટલે કે જે તે પાકને કામ લાગતું નથી અને પર્યાવરણ જોખમાય છે તે વધારામાં. આપણા દેશની ૭પ-૮૦ ટકા વસ્તી સીધી કે આડકતરી રીતે ખેતી ઉપર આધારિત છે. દેશના ૭પ ટકા ખેડૂતો નાના અને સીમાંત છે. દેશના પ૪.૬ ટકા ખેડૂતો પાસે એક હેકટરથી ઓછી જમીન છે. જયારે ૧૮ ટકા પાસે ફકત ૧-ર હેકટર જમીન છે. આ ખેડૂતોને ભલામણ કરેલ માત્રામાં રાસાયણિક ખાતર ખરીદવું તેમજ વાપરવું મુશ્કેલ છે.