: : प्र. 9. निम्नलिखितानां प्रश्नानाम् उत्तराणि त्रिभिः વાવર્ચ: ગુર્નરમાશથા સિલ્વર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ત્રણ કે ચાર વાક્યોમાં ગુજરાતી ભાષામાં લખો : (i) સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે ? ઉત્તર : સંન્યાસી દ્વારપાળને આટલા લોકોને રાજપ્રાસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે : સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, છાત્રોને, સ્ત્રીઓને તથા કન્યાઓને. (2) રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે ? ઉત્તર : રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે : જેમને રાત્રે મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમજ જે ઓળખીતાઓ હોય. gujarati to Hindi
Answers
Answered by
0
Answer:
વાવર્ચ: ગુર્નરમાશથા સિલ્વર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ત્રણ કે ચાર વાક્યોમાં ગુજરાતી ભાષામાં લખો : (i) સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે ? ઉત્તર : સંન્યાસી દ્વારપાળને આટલા લોકોને રાજપ્રાસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે : સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, છાત્રોને, સ્ત્રીઓને તથા કન્યાઓને. (2) રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે ? ઉત્તર : રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે : જેમને રાત્રે મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમજ જે ઓળખીતાઓ હોય.
Similar questions