Art, asked by kisupatel, 9 months ago

pita perm essay in gujarati​

Answers

Answered by Vaishnavi1528
1

Answer:

માતા પિતા નું ઋણ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના, ...

Explanation:

May this ANSWER will help you plz mark has brainliest plz

Answered by ankurbhaskar05
0

Answer:

બાળકનો જન્મ થતા, ભાગદોડ કરનારા

દવા લાવનારા, ચા-કોફી આપનારા

પૈસાની જોડતોડ કરનારા

........ એ પિતા હોય છે

સૌને લાવવા, લઈ જવા

જાતે જ રસોઈ બનાવવી

Surgery પછી પત્નીને તકલીફ ન થાય

તેથી બાળક રડે તો આખી રાત જાગનારા

...... એ પિતા હોય છે

સારી શાળામાં Admission માટે ભાગદોડ કરનારા

Donation માટે ઉધાર લેનારા

સમય પડે તો હાથ-પગ જોડનારા

........... એ પિતા હોય છે

College સાથે જનારા, Hostel શોધવી

ખુદ ફાંટેલી બનિયાન પહેરીને

તમને નવી Jeans અપાવનારા

... એ પિતા હોય છે

જૂના Mobile થી કામ ચલાવી તમને Stylish Mobile આપનારા

તમારા Prepaid ના પૈસા જાતે જ ભરનારા

તમારી એક અવાજ સાંભળવા માટે તરસનારા

..... એ પિતા હોય છે

Love Marriage કરતા બૂમો પાડનારા

બધુ સમજી વિચારીને કર્યુ છે ને ? કહીને તમારી પર ગુસ્સે થનારા

પપ્પા તમને કંઈ સમજણ પડે છે ? સાંભળીને રડનારા

.... એ પિતા હોય છે

છોકરી સાસરે જતી વખતે રડનારા

મારી લાડકવાયીને સુખી રાખજો

હાથ જોડીને આવી પ્રાર્થના કરનારા

... એ પિતા હોય છે

Explanation:

Similar questions