please isme se kuch b aaye batado please thoda jaldi batana
Answers
Answer:
no.3...no4 answer is cold in Hindi thonda
Answer:
(૧) સંઘરખોરો શું ખાઈને મોટા થાય છે?
(૨)મગનની મહેનતનો બદલો વાળવાનો શુભવિચારકોને આવ્યો?
(૩) ગોપી દેવા રસ્તા ઉપર ચાલીને ગાગર ભરવા જતી
(૪) આપણે કેવી ભાવના કેળવવી જોઈએ ?
(૫) ગોકુળમાં આવો તો" કાવ્યમાં ‘સમરાંગણ શબ્દ શાના માટે વપરાય છે ?
• પ્રશ્નોના સવિસ્તાર ઉતર લખો :
(૧) સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપરનો કટાક્ષ કાવ્યના આધારે લખો
(૨) કરુણાશંકર નું પાત્રલેખન કરો.
(3) ઐયપ્પાના જીવનની ચડતી પડતી વર્ણવો.
વ્યાકરણ
• સમાનાર્થી શબ્દ લખો :
(૧) ઘા =
(ર) અજુગતું..
{૩}જતન =
(૪) ઠંડી
• વિરુદ્ધાર્થી શબ્દો લખો :
(૬) મજબૂત ..
(૨) સડિયારું
(3) ફળદ્રુપ ×
(૪) વિરહ×
* શબ્દસમૂહ માટે એક શબ્દ :
(૧) માટીની ભીતનું નાનું ઘર (૨)અધિકૃત લખાણ :–
રૂઢિપ્રયોગ નો અર્થ લખો :
(૧) પાણી માંગવા ન રહેવું
(ર) અંતરમાં ઓછુ લાવવું
* નીચેના શબ્દો શબ્દકોષ નાં આધારે લખો :
સ્વર્ગાદપિ, વરસાદ, રમકડું, અનાજ, અનોખું
• નીચે આપેલા વિષય પર પત્ર લખો