Please write a poem on
1) તહેવાર પર કવિતા
2) પહાડ અને ઝરણાં
Answers
Answered by
0
plz right in English or hindi.......
Answered by
1
1) હજારો ખ્વાહિશો એવી કે દરેક ખ્વાહિશ પર દમ નીકળે;
સ્કુલમાં એડમિશન મળી જાય એવા આ નેનકાના કરમ નીકળે.
500 રુપિયાનુ એડ્મિશન ફોર્મ હતુ ત્યાં સુધી ઠીક હતુ,
એની સાથે આ બીજા 1000 રુપિયાના Hidden Charges ચ્યમ નીકળે?
હજારો ખ્વાહિશો એવી…
બાટલીમાં ઉતારવાની કળા તો કોઇ આ સ્કુલ વાળા પાસે શીખે,
વાતો સાચી છે એમ મનાવવા, દરેક વાતે, ‘મા કસમ’ નીકળે.
હજારો ખ્વાહિશો એવી…
છોકરો એની રીતે સારુ ઇંટર્વ્યુ આપી દે, અને બાપા
ઇંટર્વ્યુમાં Fail થાય ત્યારે, વર્ષોનો બધો અહમ નીકળે.
હજારો ખ્વાહિશો એવી…
છાશ સમજીને ફુંક મારવાનો વિચાર ટાળ્યો હોય,
ને પહેલો ઘુંટડો ભરો ને એ ગરમ નીકળે.
2) The second one I don't know..
Similar questions