Science, asked by shhlvasava, 6 months ago

ટુંક નોંધ લખો:પ્લાસ્ટર ઓફ પેરિસ pop​

Answers

Answered by sanyaranababa16
1

Answer:

ok

Explanation:

પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ મોડેલ્સ અને આર્ટ પીસ બનાવવામાં તથા હાડકાંમાં તિરાડ પડે ત્યારે કડક પાટારુપે તેને બાંધવામાં થાય છે. જો કે તેનો સૌથી વધારે ઉપયોગ ભગવાનની મૂર્તિઓ બનાવવા થાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ મૂળભૂત રીતે કેલ્શિયમ સલ્ફેટ હોય છે.

તેને જિપ્સમ પણ કહે છે.આ ખનિજ પેરિસમાં આવેલા મોન્ટમાત્રે નામની ટેકરીઓમાં મોટા પાટે મળી આવે છે. સૌથી પહેલાં પેરિસમાં મોટા પ્રમાણમાં મળી આવ્યું હોવાથી તેનું નામ પ્લાસ્ટર ઓફ પેરિસ રાખવામાં આવ્યું છે.

Similar questions