Q3. A ગદ્યખંડ વાંચી જવાબ લખો (02) અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાવેલું છે દરેક ક્રિયા ત્રણ રીતે થાય છે ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે.ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય, ત્યારે ત્યારે તે નાશ પામે છે
1. દરેક ક્રિયા કઈ ત્રણ રીતે થાય છે?
2. ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે?
answer in gujarati please
Answers
Answered by
0
Answer:
1.ભય,લાલચ, કે પ્રેમ
Explanation:
2.જયારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે
Similar questions