Short essay about bird in Gujarati
Answers
Answered by
0
Answer:
LA so do Di do slob on me knob
Explanation:
pass me some syrup.
Answered by
1
Answer:
કાગડો (Corvus splendens) કોલંબો ક્રો તરીકે પણ ઓળખાય છે,તે ૪૦ સે.મી. લંબાઇ તથા માથું,ગળું અને પીઠના ભાગે ચમકતો ઘેરો કાળો રંગ તથા ગરદન નીચે અને છાતીના ભાગે હલ્કો રખોડી કથ્થાઇ રંગ ધરાવે છે.તેના પાંખ,પૂંછડી અને પગ કાળા રંગના હોય છે.જોકે વિસ્તાર પ્રમાણે ચાંચની જાડાઇ અને રંગમાં થોડો ફેરફાર હોય છે.
મોટાભાગે બધેજ જોવા મળતાં આ પક્ષીને અંગ્રેજીમાં House Crow તરીકે ઓળખવામાં આવે છે.
Please mark as brain list please please please
Similar questions
Math,
5 months ago
Social Sciences,
5 months ago
Biology,
5 months ago
India Languages,
10 months ago
Political Science,
10 months ago
Math,
1 year ago
Computer Science,
1 year ago
Science,
1 year ago