simon commission રચના શા માટે કરવામાં આવી.
Answers
Answered by
0
Answer:
સાયમન કમિશન અથવા સાયમન આયોગ એ સાત બ્રિટિશ સાંસદો વડે બનાવવામાં આવેલું એક જુથ હતું. આ આયોગની રચના ઇ. સ. ૧૯૨૭ના વર્ષમાં અંગ્રેજી શાસન ધરાવતા ભારત દેશમાં બંધારણીય સુધારાઓનું અધ્યયન કરવાના હેતુથી કરવામાં આવી હતી. આ આયોગનું નામ સાયમન આયોગ (કમીશન) તેના અધ્યક્ષપદે રહેલા સર જોન સાયમનના નામ પરથી પાડવામાં આવ્યું હતું.
Similar questions