India Languages, asked by Stella786, 1 month ago

[STANDARD 7]
[DON'T ANSWER IF YOU DON'T KNOW OR WILL BE REPORTED]
[ANSWER YOUR GUESSING]

[ધોરણ 7]
[જો તમને ખબર ન હોય તો જવાબ ન આપો અથવા રિપોર્ટ કરવામાં આવશે તો જવાબ ન આપો]
[તમારી સલાહનો જવાબ આપો]

: નીચેના દરેક પ્રશનોના ઉત્તર માટે આપેલા વિકલપોમાંથી સાચું વિકલપ શોધિને લખો :

1.) પરવત તારા કવિ ના કાવ્ય કોણ છે.
A. અનિલ જોશી
B. સુંદરમ
C. રમેશ પારેખ
D. સુરેશ દલાલ

2.) સાધુ મોચી પાસ શા માટે ગયો હતો ?
A. પાગરખા સિવડાવવા
B. આશિર્વાદ આપવા
C. પારસમણિ
D. શિષ્ય બનવા

3.) શું શાંત છે ?
A. ધરતી
B. વન
C. સમિર
D. સરોવાર

4.) “વિભૂ” શબ્દ નો અર્થ છે ?
A. ભગવાન
B. ધ્યાન
C. બાણ
D. ભૂવન

5.) કવિ ની હોડી ને કોણ હંગકારશે ?
A. નાવિક
B. ઇશવર
C. કવિ પોતે
D. પવન

6.) પૃથ્વી પર ની બધી જ વસતુ કોણે સુંદર બનાવી છે ?
A. કુદરતે
B. પ્રભુએ
C. જાદુગર
D. મનવે

7.) સાધુ ને મોચીનો ક્યો ગુણ‌ સ્પ્રશી ગયો ?
A. પ્રામાનીક્તા
B. ચતુરાઈ
C. કુશળતા
D. કાબેલિયત

8.) મહેનાતનો રોટલો બોધકથા નો લેખક કોણ છે ? A. પ‌‌ન્નાલાલ શાહ
B. પ‌‌ન્નાલાલ પટેલ
C. જ્યોતીન્દ્ર દવે
D. રમણ સોની

9.) સુંદર સુંદર કવિ ના કાવ્યા કોન છે ?
A. મધુરમ
B. સુરેશ દલાલ
C. રમેશ પારેખ
D. સુન્દરમ

10.) કવિએ ઈશ્વરના “ પાહોડા ખમ્બા કોણે કહિયા છે ?
A. વૃક્ષને
B. પવૅતને
C. સુયૅને
D. ખડકને​

“GUJARATI”
“ગુજરાતી”

Attachments:

Answers

Answered by babysachdeva123
1

Answer:

1. A

2.D

3.C

4.B

5.B

6.D

7.C

8.A

9.C

10.D

Similar questions