સુખ વહેંચવાથી વધે અને દુ:ખ વહેંચવાથી ઘટે છે. વિચાર વિસ્તાર લખો. std 9
Answers
Answered by
7
ઉપર્યુંકત પંક્તિ આપણે ઘણા લોકો ના મુખ થી સાંભળી હશે.
Explanation:
સુખ દુઃખ એક સિક્કા ના બે પહેલું છે. સુખ અને દુઃખ તડકા છાયા માફક છે.
- ઘણી વખત મારું સુખ એ બીજા માટે દુઃખ નો વિષય હોય છે.
- ખરાબ સમય અથવા સારો સમય આવો જ રહે છે.
- પણ ક્યાં અને કેટલું અને કોની પાસે ક્યારે બોલવું એ તમારા પાર નિર્ભર કરે છે.
- જ્યાં ત્યાં અને જેની તેની સામે આપણી વાતો ના કરાય.
- માનું છું કે સુખ વિશે વાતો કરવા સમય મન પ્રફુલ્લિત થાય જ છે પણ કેટલો સમય? આપણા દુઃખ જોઈ ને સામે વાળો વ્યક્તિ ખુશ થતો જ હશે.
હા એવાં હોય જ છે. એવે લોકો પણ છે જેને આપણા દુઃખું થી દુઃખી થાય છે હવે મરજી તમારી છે.
Similar questions