Chemistry, asked by Anonymous, 4 months ago

\Huge\bf \longrightarrow \underbrace{ \underline {\mathbb  {\green{ પ્રશ્ન }}}}

પોરબંદર પર ટૂંકી નોંધ લખો .

Spam = 10 Answers report​

Answers

Answered by itzCutieangle
1

Answer:

ʏᴏᴜʀ ᴀɴꜱᴡᴇʀ:-

→ પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું સમુદ્રકાંઠાનું શહેર છે. તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકા અને જિલ્લાનું વડુંમથક પણ છે. પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે.

→ મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે, પોરબંદર આજે આંતરરષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલ્વેલાઇનથી જોડાયેલું છે. અહીંનુ બંદર લગભગ ૨૦મી સદીના અંતભાગમાં બનાવવામાં આવ્યું છે..

ʜᴏᴘᴇ ɪᴛ ʜᴇʟᴘ

Answered by Anonymous
0

Explanation:

Thanks..

Plz mark as Brainliest...

Similar questions