Social Sciences, asked by mushkan3968, 1 year ago

પદાર્થોને અલગ કરવાની પ્રક્રિયામાં 'છડવું' (Threshing) એટલે?
1) ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવા
2) પદાર્થ ને ચાળણીમાં નાંખી ચાળવાની પ્રક્રિયા
3) ડૂંડા વગેરેમાંથી દાણાને છૂટા પાડવા માટે ઝૂડવા અથવા યંત્ર વડે દાણાને છૂટા પાડવા
4) પ્રવાહી અને ઘન પદાર્થોના મિશ્રણને ગળણી દ્વારા ગાળવું

Answers

Answered by adarsh8597
1

1 is your right answer

Similar questions