કેમ્પસ ઈન્ટરવ્યુ પ્રશ્ન.તમે ચેન્નાઈ થી બેંગ્લોર કાર ચલાવી રહ્યા છો. કાર નંબર TN 08 -YB-5789 છે.અંતર 284 કિ.મી છે .કાર એક ચોક્કસ ઝડપે ગતિ કરેછે. તે ચાલુ થાય છે.10:16am અને બેંગ્લોર પહોંચે છે.5:46 pm તો ડ્રાઈવર ની જન્મ તારીખ કઈ હશે ? ખાલી બુધ્ધિજીવી વ્યક્તિ જ જવાબ આપી શકે...નોંધ :જવાબ પ્રશ્ન માં જ છુપાયેલો છે.
sojisamuel81pbosv7:
I can't understand the language
Answers
Answered by
1
મારા પ્રમાણે ઘણા લોકો પોતાના નંબર માં જન્મ તારીખ રાખે
એ પ્રમાણે તારીખ 5/7/89 હોવી જોઈએ
એ પ્રમાણે તારીખ 5/7/89 હોવી જોઈએ
Similar questions