India Languages, asked by kavyaRBKKT513, 1 year ago

Write a speech on nari shakti in gujarati

Answers

Answered by TbiaSupreme
10

નારી સર્વશક્તિમાન છે. નારી એ શાંતિ નું સ્વરૂપ છે. નારીમાં સંઘર્ષ, સહનશીલતા, ધીરજતા જેવા અનેક ગુણો છે. નારી સાથે જયારે જયારે અન્યાય કે અત્યાચાર થાય છે ત્યારે નારી શક્તિનું  રૂપ ધારણ કરીને પોતાની રક્ષા કરે છે. નારીની શક્તિનો કોઈ સામનો નથી કરી શકતું. દરેક નારી પોતાના અધિકાર નો ઉપયોગ કરીને આગળ વધે છે. નારીના વિચારો એજ એની શકતી છે. આજના યુગના દરેક ક્ષેત્રમાં નારી પોતાની શક્તિ નો ઉપયોગ કરીને પુરુષોથી પણ આગળ વધી ગઈ છે.


Answered by bhowmikbulti1
0

Explanation:

may be it will be help u.......

Attachments:
Similar questions