India Languages, asked by PragyaTbia, 1 year ago

Write a speech on prayer in gujarati

Answers

Answered by TbiaSupreme
5

પ્રાર્થના થી આત્મા માં અનંત શક્તિ નો સંચાર થાય છે. આપણો ભગવાન પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ પ્રાર્થના રૂપે પ્રગટ થાય છે. શુદ્ધ હૃદય વિના સાચી પ્રાર્થના થઇ શકે નહિ. પ્રાર્થના ના ગણિત કોઈ થી ગણી શકતા નથી. પ્રાર્થના સમજાવી શકાતી નથી. એનો ફક્ત અનુભવ થાય છે. પ્રાર્થના શ્રદ્ધાનો વિષય છે, બુદ્ધિ નો નહિ. જીવન માં અનેક ઝંઝાવાતો સામે રક્ષણ મેળવવા પ્રાર્થના કરવી જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્માગાંધી પણ બીજા માટે પ્રાર્થના કરતા. પ્રાર્થના ના બળે ગાંધીજી દેશ ને આઝાદી અપાવી શકયા. પ્રાર્થના એ સમગ્ર મનુષજાતિ ને ભગવાને આપેલું વરદાન છે. પ્રાર્થના કરવા માટે સમય કે સ્થળ નું બંધન નથી. જીવન માં આવતા અનેક પ્રશ્નો વચ્ચે પ્રાર્થના કરવાથી મન સદાય સ્થિર અને પ્રફુલ્લિત રહે છે.


Similar questions