Write a speech on republic day in gujarati
Answers
Answered by
2
મારા બધા આદરણીય શિક્ષકો, અત્રે ઉપસ્થિત માતા-પિતા અને મારા વ્હાલા મિત્રો, બધા ને નમસ્કાર. આજ નો દિવસ એ બધાજ ભારતીયો માટે એક આગવું મહત્વ ધરાવે છે.
પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે, સન્ ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો. મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે દેશના સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થયું.
Similar questions