Write a speech on vyasan mukti in gujarati
Answers
વ્યસન એટલે કોઇ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવો, તેના ઉપર આશ્રિત થવું અને વારંવાર તેનો પ્રયોગ કરવાની ઇચ્છા થવી.
વ્યસન એ મહાભયાનક અને શક્તિશાળી રાક્ષસ છે. આ રાક્ષસને નાથવાની સૌ કોઇની ઇચ્છા હોઇ છે. છતાં વિશ્વમાં દિન-પ્રતિદિન વ્યસનીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. વૈશ્વિક સમસ્યાઓમાં વ્યસન એ ચિંતાજનક સમસ્યા છે. ટૂંકાગાળા માટે સારા અને આકર્ષક લાગતા, માદકતાનો સ્વાદ ધરાવતા કેફિ પદાર્થો જેવા કે તમાકુ, સિગારેટ, ચરસ, ગાંજો, અફિણ, દારુ વગેરે સામે માનવનું મન લલચાય છે. છેવટે માનવ તેનો ગુલામ બને છે. વ્યસની માણસ જવાબદારી અદા કરતાં પહેલાં જ મૃત્યુ પામે છે. યુવાનવયમાં જ ઘડપણ આવે છે. આર્થિક અધોગતિ થાય છે. માનસિક સંતુલન બગડે છે. પોતાને તથા કુટુંબને આર્થિક, સામાજિક રીતે પાયમાલ કરે છે.
તંદુરસ્તી એ સુખમય જીવનનું પ્રથમ પગથિયું છે. સારી તંદુરસ્તી માટે સારી ટેવો કેળવવાની જરુર પડે છે. આર્થિક, સામાજિક, શરીરિક રીતે તંદુરસ્ત રહેવું એ આજના સમયની તાતી જરુરિયાત છે અને એ બધુ વ્યસનમુક્ત જીવન જીવવાથી મેળવી શકાય છે.
Answer:
ગાય ને કેટલા પગ હોય છે.
શૠઑફબૉસનષસપ