Write an essay on kutch in gujarati
Answers
કચ્છ ભારત ના ગુજરાત રાજ્ય માં આવેલો છે. કચ્છએ થોડા વર્ષો પૂર્વે એક ખાલી સૂકો રણ પ્રદેશ હતો. પરંતુ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના કચ્છમાં આવેલા ભૂકંપના લીધે કચ્છની લગભગ બધીજ સંપત્તિ નો નાસ થયો હતો. ત્યાર બાદ સરકાર ના સહકારથી અને વિદેશી નાણાંથી કચ્છનો ખુબજ ઝડપથી વિકાશ થયો.
કચ્છમાં પ્રાચીન સંસ્કૃતિના ઘણા દાખલ જોવા મળે છે. અને પર્યટકો માટે પણ ઘણા જુના મંદિરો અને અલગ અલગ મહત્વ ધરાવતી જગ્યાઓ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.
કચ્છમાં જોવા લાયક સ્થળોમાં માતાનો મઢ, કોટેશ્વર, નારાયણ સરોવર, હાજીપીર વગેરે જેવા સ્થળો પ્રસિદ્ધ છે
Explanation:
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૫૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે.[૨] એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.
Hope it helps you my friend !!