India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on lal bahadur shastri in gujarati

Answers

Answered by TbiaSupreme
3

લાલ બહાદુર શાસ્ત્રી એક વખતના ભારત ના વડા પ્રધાન રહી ચૂકયા હતા. તેઓ જવાહર લાલ નહેરુના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન થયેલા અચાનક મૃત્ય બાદ ભારત ના વડા પ્રધાન બન્યા હતા. તેઓનો જન્મ ૧૯૦૪ની ૨ ઓક્ટોબર ના રોજ થયો હતો. તેઓ તેના એ ભાઈઓ અને બે બહેનોમાં બીજા ક્રમના સંતાન હતા. આઝાદી પછી ભારત માં કોંગ્રેશ ને બહુમતીથી ચૂંટણી જીતાડવામાં લાલ બહાદુર શાસ્ત્રીનું ખુબ મોટું યોગદાન રહ્યું હતું. તેના માટે તેઓએ ઘણા આંદોલનો પણ કરેલા જેમાં તેમને ઘણી વખત જેલમાં પણ જવું પડ્યું હતું.


Similar questions