India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on statue of unity in gujarati

Answers

Answered by tahseen619
24
''Statue of Unity'' is located in Gujarat state.It is the longest statue in the world.Its height is about or exactly 182 m.This is made such long statue due to the equal no. of vidhan sabha in gujarat before.What major and important thing about this statue I can tell you is that it is of our honourable "Sardar Vallabh bhai Patel".This is named so,because Sardar Vallabhbhai Patel is known as a representator of unity who played a very great role in uniting India during its partition.He personally met all princes ruling that time in India and requested not to part India.


"સ્ટેચ્યુ ઓફ યુનિટી" ગુજરાત રાજ્યમાં સ્થિત છે. તે વિશ્વની સૌથી લાંબી પ્રતિમા છે. તેની ઊંચાઇ લગભગ 182 મીટરની છે. સમાન નંબરને કારણે આટલી લાંબી મૂર્તિ બનાવવામાં આવી છે. પહેલાં ગુજરાતમાં વિધાન સભાનો સમાવેશ થાય છે. આ મૂર્તિ વિશેની મોટી અને મહત્વની વસ્તુ હું તમને કહી શકું છું કે તે આપણા માનનીય "સરદાર વલ્લભભાઈ પટેલ" નું છે .આનું નામ આમ છે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ એકતાના પ્રતિનિધિ તરીકે ઓળખાય છે, ભારતના ભાગલા દરમિયાન તેને એકીકૃત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે સમયે તેણે ભારતના બધા રાજકુમારોને મળ્યા હતા અને ભારતનો ભાગ ન લેવાની વિનંતી કરી હતી.
Answered by Pbgenius17
18

Answer:

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલ[૨]ને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે.[૩] ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે[૪], સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે, સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

આ સ્મારકની જાહેરાત ૨૦૧૦માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ INR ૩,૦૦૧ કરોડ અંદાજવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૪માં લાર્સન અને ટુબ્રોએ બાંધકામ, રચના અને જાળવણી માટે સૌથી નીચી રકમનું બિડ કર્યું હતું અને કરાર જીત્યો હતો, જે INR ૨,૯૮૯ કરોડ હતો. સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર ૨૦૧૮માં બાંધકામ પૂર્ણ થયું હતું. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર ભારતના ૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું.

નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના ૧૦મા વર્ષની શરૂઆત પર સ્મારકની જાહેરાત કરી હતી. તે સમયે આ યોજના ગુજરાતનું દેશને યોગદાન તરીકે રજૂ કરાયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ખાસ આ સ્મારક હેતુથી ગુજરાત સરકાર દ્વારા બાંધકામ અને પ્રચાર માટે ડિસેમ્બર ૨૦૧૩માં બનાવવામાં આવ્યું હતું.

સ્મારકના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમના વણવપરાયેલ જૂના ખેતીના ઓજારો લોખંડ ભેગું કરવા માટે વિનંતી કરાઇ હતી. ૨૦૧૬ સુધીમાં ૧૩૫ મેટ્રિક ટનનો લોખંડ ભંગાર એકઠો કરાયો હતો, જેમાંથી ૧૦૯ મેટ્રિક ટન સ્મારકના પાયામાં વપરાયો હતો. રન ફોર યુનિટી નામની દોડસ્પર્ધા ૧૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સુરતમાં આયોજીત કરાઇ હતી.

Please Make me Brainest

Similar questions