India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on unity is strength in gujarati

Answers

Answered by TbiaSupreme
5

લોકો વચ્ચેની એકતા એ લોકોના વ્યવહાર અને સમાજ પ્રત્યેના તેના વર્તુણક દર્શાવે છે. જે સમાજમાં લોકો વચ્ચે એકતા હોય છે ત્યાં ભગવાન નો વાશ હોય છે. એકમેક સાથે હળીમળીને કામ કરવાથી, એકતાથી કોઈપણ કામ કરવા થી તે કામ ઉત્તમ ગુણો સાથે પૂરું થાય છે.  

એકતામાં તાકાત રહેલી છે, એ દર્શાવતી ઘણીબધી આપણી બૌદ્ધ વાર્તાઓ પણ છે. તેમાંથી એક એટલે એકતાનું મહત્વ દર્શાવતી વાર્તા એ પેલી લાકડીના ભારા ને એક સાથે રાખીને તોડવા વાળી વાર્તા. જેમાં સમજાવવામાં આવ્યું છે કે, કોઈ એક લાકડીને તોળવીએ સામાન્ય કામ છે, પરંતુ લાકડીઓના ભારાને એક સાથે તોડવો એ ખુબ મુશ્કેલ કામ છે.

Similar questions