India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on unemployment in gujarati

Answers

Answered by TbiaSupreme
4

ભારતદેશ પોતાની પૌરાણિક સાંસ્કૃતિક સભ્યતાને સાથે લઈને એક વિકાશશીલ દેશ છે. દેશ ના વિકાશમાં મુખ્ય ફાળો દેશની યુવા પેઢીનો છે. પરંતુ ભારતદેશ ની જન સંખ્યા અટલીબધી વધારે હોવાના લીધે બધાને રોજગારી મળેએ સરકાર માટે થોડું કપરું કામ છે. આ બેરોજગારીને નાથવા માટે સરકાર દ્વારા અવનવા વિદેશી ઉદ્યોગને અહીં વ્યાપાર કરવા આમંત્રિત કરવાંમાં આવે છે. બેરોજગારીએ કોઈપણ વિકસતા દેશ ની મજબૂરી હોય છે. પરંતુ રાષ્ટ્રના વિકાશ માટે પેલા જરૂરી છે કે રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકનો વિકાશ થાય.  

આજના યુવાન પાસે પૂરતી ભણતર હોવા છતાં પણ એને રોજગારી મળતી નથી.


Similar questions