India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on usha upadhyay in gujarati

Answers

Answered by TbiaSupreme
2

ઉષા ઉપાધ્યાય એક ગુજરાતી વિષયના લિટરેચર છે, જેઓનો જન્મ ૧૯૬૫ની ૭જુને ગુજરાત રાજ્યના ભાવનગરમાં થયો હતો. તેઓએ ગુજરાતી ભાષામાં ઘણી કૃતિઓનું સર્જન કરેલ છે. તેમાંથી ઘણી પ્રખ્યાત કૃતિઓ જેવીકે મસ્તીખોર મનીયો, વાદળી સરોવર, ગુજરાતી ચયન, સર્જન પ્રકિયા અને નારી ચેતના, શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ વગેરે જેવીને તેમની આદર્શ કૃતિઓ માનવામાં આવે છે.  

તદુપરાંત ઉષા ઉપાધ્યાય એક લોકમાન્ય સાહિત્યકાર છે કે જેને ગુજરાતી ભાષા માં ઘણા બધા નિબંધો, નાટકો અને કવિતાઓનું યોગદાન કરેલ છે.  

Similar questions