India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on urdu in gujarati

Answers

Answered by TbiaSupreme
0

ઉર્દુએ એક મોટા પ્રમાણ માં બોલાતી એક વિશ્વવ્યાપી ભાષા છે. ઉર્દુ ભાષા વધારે પડતી ઇસ્લામિક ધર્મ માં બોલવામાં આવતી ભાષા છે, કારણ કે તેના ધાર્મિક ગ્રંથો મોટા ભાગના ઉર્દુ ભાષામાં જ લખાયેલા છે. ભારત દેશમાં પણ ઉર્દુ ભાષાનો વ્યાકપક પ્રમાણમાં ઉચ્ચારવામા આવે છે.  

ઉર્દુ ભાષા નો જન્મ ફારસી ભાષા માંથી થયો હતો. મુખ્યત્વે હિન્દી અને ઉર્દુ એ બંને ભાષા ફારસી ભાષા માંથી બનેલ છે. ઉર્દુ ભાષા ને લખવા અથવા પ્રકાશિત કરવા માટે અરબી લિપિનો ઉપયોગ કરવામાં આવે છે.


Similar questions