Write an essay on vikram sarabhai in gujarati
Answers
Answered by
16
વિક્રમ સારાભાઈ એ ભારત ના નામચીહ્ન વૈજ્ઞાનિક હતા, તેઓનો જન્મ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓના પિતા અંબાલાલ એક ખુબજ ધનાઢ્ય ઉદ્યોગપતિ હતા.
ભારતમાં નિર્મિત ભારતના અવકાશી ઉપગ્રહોની બનાવટમાં ડૉ.વિક્રમ સારાભાઈ નું આગવું યોગદાન છે. તેઓએ ભારતીય વિજ્ઞાનમાં ભૌગોલિક અને સંશોધન ક્ષેત્રમાં પણ ઘણું યોગદાન આપેલું હતું. તેઓએ તેમનું ઉચ્ચ શિક્ષણ યુ.કે. ની કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પૂર્ણ કરેલું હતું.
તેઓએ અમદાવાદમાં ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન માટે પ્રયોગશાળાની સ્થાપના પણ કરી હતી. બાદમાં અવકાશી સંશોધન ક્ષેત્રે આ સંસ્થાએ ખુબ યોગદાન આપેલું હતું.
Similar questions