India Languages, asked by PragyaTbia, 11 months ago

Write an essay on woodpecker in gujarati

Answers

Answered by TbiaSupreme
12

લક્કડખોદ પક્ષી એ ભારતના ગુજરાત રાજ્યમાં લગભગ બધીજ જગ્યાએ જોવા મળે છે. તે મુખ્યત્વે નરમ થડ વાળા ઝાડના વિસ્તારમાં જોવા મળે છે. આ પક્ષીની પીઠ સોનેરી રંગની અને માથું લાલ રંગનું હોય છે. તેને એક ખુબજ સખત ચાંચ હોય છે, જેના દ્વારા તે નરમ થડ વાળા ઝાડના થડમાં પોતાનો માળો બનાવે છે.  

આ પક્ષી સામાન્ય રીતે એકસાથે ૨ ઈંડા મૂકે છે. અને પછી બચ્ચા પુખ્ત વયના થાય ત્યાં સુધી તેની સાળસંભાળ રાખે છે.  

આ પક્ષી પોતાની મજબૂત ચાંચ થી લાકડાને ખોદીને પોતાનો માળો બનાવે છે, તેથીજ તેને લક્કડખોદ કહેવાય છે.


Similar questions