પોપટ કોયલ બોલે થોડું પણ લાગે
| વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકો ,
Answers
Answered by
1
કવિ એ પોપટ ને કોયલનું ઉદાહરણ આપતા કહ્યું છે કે થોડું અથવા માપનું બોલો પણ મીઠું બોલો. દેડકો બોલે છે બહુ પણ આપણે કડવું લાગે છે.
વિચાર વિસ્તાર:
- બોલે એના બોર વેચાય કે ના બોલવામાં નવ ગુણ ક્યાં સૂત્ર ને માનવું છે એ આપણા ઉપર છે.
- થોડું બોલો પણ બીજાના દિલ ને ગમે તેવું બોલો તો આપણને અને સામે વાળા ને પણ મજા આવે.
પંક્તિઓ:
ઐસી બાની બોલીએ મન કા આપા ખોય
ઔરં કો શીતળ કરે આપહુ શીતળ હોય.
Similar questions