India Languages, asked by Yakshaapaul, 9 months ago

કબૂતરના માળા જેવું નાનું
| ચિતાર મળે છે. આ લોકકથામાં માનવસ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખકે ભાલ પંથકના તળપદા શબ્દોનો
( સુંદર વ્યાવહારિક વિનિયોગ ભાષાકર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે.
કુદરતની અમીદ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી
કેવી યુક્તિથી વાળ છે, તેનો તાદેશ્ય
ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપને પથરાયેલા છે.
છે : “કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ.' આવી ઝાડ-પાન વિનાની વેરાન ધરતીને માથે
એવું ગામડું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર કણબી, ભરવાડ અને
વસવાયા વરણનાં પાંચસો એક ખોરડાં છે. બે એક ખોરડાં વાણિયા અને બ્રાહ્મણનાં છે.
ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાનાં પગરણ મંડાય અને ભારે વરસાદ તથા
વાઝડીથી ગાડામારગ બંધ થઈ જાય છે. મોર્ય ગામના ખેડૂતો તાલુકામથકે હટાણું કરવા જતા અને
ત્રણ-ચાર મહિના ચાલે એટલી જીવનજરૂરિયાતની, ખેતીની અને ઘરવપરાશની સટરપટર ચીજ
જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એ સમયની વાત છે. મહેનતમજૂરી કરી બે પાંદડે થયેલા
કહળસંગ ગાડું જોડીને ધંધૂકે હટાણું કરવા ગયા છે. સુલેમાન ઘાંચીની ઘાણીએથી બેત્રણ ડબા તલના
તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલિયું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને
બટેટાના કોથળા ને બીજું આઘુંપાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. રાંઢવાનો ભરડો દઈને ગાડું ગામના
મારગે વહેતું કર્યું ત્યાં એમણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા
આવતા હરખચંદ શેઠે સાદ દીધો.
પિત
w
ધોરણ 6
ગુજરાતી 29
ગુ​

Attachments:

Answers

Answered by jakharkapil59
2

વસવાયા વરણનાં પાંચસો એક ખોરડાં છે. બે એક ખોરડાં વાણિયા અને બ્રાહ્મણનાં છે.

ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાનાં પગરણ મંડાય અને ભારે વરસાદ તથા

વાઝડીથી ગાડામારગ બંધ થઈ જાય છે. મોર્ય ગામના ખેડૂતો તાલુકામથકે હટાણું કરવા જતા અને

ત્રણ-ચાર મહિના ચાલે એટલી જીવનજરૂરિયાતની, ખેતીની અને ઘરવપરાશની સટરપટર ચીજ

જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એ સમયની વાત છે. મહેનતમજૂરી કરી બે પાંદડે થયેલા

કહળસંગ ગાડું જોડીને ધંધૂકે હટાણું કરવા ગયા છે. સુલેમાન ઘાંચીની ઘાણીએથી બેત્રણ ડબા તલના

તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલિયું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને

બટેટાના કોથળા ને બીજું આઘુંપાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. રાંઢવાનો ભરડો દઈને ગાડું ગામના

મારગે વહેતું કર્યું ત્યાં એમણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા

Similar questions