India Languages, asked by pathakruchi69, 8 months ago


જ્ઞાની હોવાનો દેખાવ કરતા અજ્ઞાનીઓ વિશે અખાના વિચારે જણાવો.

Answers

Answered by ravigod966
61

Explanation:

જ્ઞાનીઓ ઘુવડ જેવા હોય છે.તેયો જ્ઞાની હોવાનો દેખાવ કરે છે. તેઓ નવીન વિચારો સ્વીકારવા તૈયાર હોતા નથી .કોઈ નવીન વિચારો રજૂ કરે તો તેનો વિરોધ કરતા તેઓ દલીલ કરે છે કે તમે આવા ડાહા ક્યારના થઈ ગયા?આવા લોકો આજ્ઞાંનતાના અંધકરમાં જીવીને હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફે છે.

Similar questions