વિદ્યાર્થી જીવનમાં વાંચનનું મહત્વ સમજાવતો પત્ર તમારા નાના ભાઈને લખો.
Answers
Answer:
જીવનમાં વાંચવું જરુરી છે
Explanation:
ભાઈ તારે વાંચવું જોઇએ અને જીવનમાં વાંચવું જરુરી છે કારણકે જોતું વાંચતો હોય તો તૂ સંકુલમાં ૧ નં પર આવીશ
Answer:
પુસ્તકો ઘણાં બધાં પ્રકારના હોય છે પણ દરેક પુસ્તકમાં ખજાનો છુપાયેલો છે, જે જીવનભર તમને મદદરૂપ થાય છે. મનુષ્યના જીવનમાં જેમ સોનું,ચાંદી,હીરા, જવેરાત બધું ખુબ મહત્વનું ગણાય છે પણ, પુસ્તકોમાં રહેલું જ્ઞાન આ બધા ખજાનાથી પણ વધારે કિંમતી છે! જીવનને જો સાર્થક બનાવવું હોય તો પુસ્તક વાંચવું એ સૌથી મહત્વનું અને પહેલું પગલું છે.
વાંચન નું મહત્વ વ્યક્તિને ત્યારે જ સમજાય જ્યારે વ્યક્તિ પુસ્તક વાંચવાનું શરૂ કરે! વાંચન કરવા ખાતર વાંચન નહીં પણ ખરા અર્થમાં પુસ્તકનું અધ્યયન કરે અને પુસ્તકમાં રહેલા ઊંડા અને ખરા અર્થને સમજીને જીવનમાં ઉતારે ત્યારે જ પુસ્તકનું વાંચન સફળ થયું કેહવાય!
Explanation:
MARK ME AS BRAIN LIST PLEASE