નિબંધ બીમારીનું મૂળ કારણ વિચારોનું પ્રદૂષણ
Answers
Answer:
શરૂઆતના પથ્થરયુગકે જેમાં અગ્નિ પેટાવાની શોધ થઇ ત્યારથી મનુષ્ય કોઇને કોઇ રીતે પર્યાવરણ પર અસર કરી રહ્યો છે. લોહ યુગ માં યંત્રના ઉપયોગથી ધાતુનું નાના પાયા પર ભૂક્કામાં રૂપાંતર થવાથી નકામી વસ્તુનો સંચય થવા માંડ્યો જે બીજી કોઇ ખાસ આડઅસર વિના નિકાલ થવા લાગ્યો.મનુષ્ય દ્વારા સર્જવામાં આવતી આડપેદાશોથી નદી કે પાણીના સ્ત્રોતમાં કેટલાક અંશે પ્રદૂષણ ફેલાય છે. તેમ છતાં, તેની અસર કુદરતના મહત્વના પરિબળોને કારણે ઓછી રહે છે.પર્યાવરણ સંચાલનમાં પ્રદુષણ નિયંત્રણનો ઉપયોગતેનો મતલબ એવો કે દહન અને એફલુઅન્ટને ઈન્ડસ્ટ્રીઝ દ્વારા હવા, પાણી અને જમીનમાં છોડવામાં આવતી ગંદકીનું નિયંત્રણ.પ્રદુષણ નિયંત્રણ વગર, વપરાશ, હિટીંગ, કૃષિ, ખાણ, ઉત્પાદન, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય માનવીય પ્રવૃતિઓમાંથી ઉત્પન થતી વેસ્ટ પ્રોડક્ટનો સંગ્રહ કે તેનો ફેલાવો પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. નિયંત્રણના વિવિધ તબક્કાઓ પ્રદુષણને અટકાવવું, બને તેટલું ઓછો કચરો થાય તે જોવું તે પ્રદુષણ પર કાબુ મેળવવા કરતા વધુ ઈચ્છનિય છે.
પર્યાવરણ સંચાલનમાં પ્રદુષણ નિયંત્રણનો ઉપયોગતેનો મતલબ એવો કે દહન અને એફલુઅન્ટને ઈન્ડસ્ટ્રીઝ દ્વારા હવા, પાણી અને જમીનમાં છોડવામાં આવતી ગંદકીનું નિયંત્રણ.પ્રદુષણ નિયંત્રણ વગર, વપરાશ, હિટીંગ, કૃષિ, ખાણ, ઉત્પાદન, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય માનવીય પ્રવૃતિઓમાંથી ઉત્પન થતી વેસ્ટ પ્રોડક્ટનો સંગ્રહ કે તેનો ફેલાવો પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. નિયંત્રણના વિવિધ તબક્કાઓ પ્રદુષણને અટકાવવું, બને તેટલું ઓછો કચરો થાય તે જોવું તે પ્રદુષણ પર કાબુ મેળવવા કરતા વધુ ઈચ્છનિય છે.
HU GUJRATI CHU NICE TO MEET YOU PLEASE MARK ME BRAINLIEST PLZZZZZZ