તમારા નાના ભાઈને પુસ્તકો જાળવવાની શિખામણ આપતો પત્ર લખો.
Answers
Answered by
30
tje photo is attached
sorry for poor handwriting
Attachments:

Answered by
3
પુસ્તક સરસ્વતી માં નું સ્વરૂપ છે એટલે પુસ્તક ને જાળવવી જોઈએ.
પ્રિય ભાઈ,
તું હોસ્ટેલ માં મજામાં હશે અમે અહીં મજામાં છીએ. તું તારું ધ્યાન તો રાખે છે ને? તારું ભણવાનું તો સારું જ ચાલતું હશે.હું તારો રૂમ સાફ કરતી હતી મને તારી પુસ્તક વ્યવસ્થિત રીતે ના મળી. પુસ્તકની કેળવણી કરવી જરૂરી છે.
પુસ્તકની કેળવણી કરવી કેમ જરૂરી છે?
માં સરસ્વતી ના આશીર્વાદ મળે છે.
આપણી પુસ્તક બીજા લોકો ને વાંચવા માટે ઉપયોગ થઇ શકે.
આપણા પુસ્તક કોઈ ગરીબ ને આપી શકીએ.
આપણે પણ વાંચવાની મજા આવે.
મારી વાતનું ખોટું ના લગાડ જે બેટા હું તારા ભલામાટે કહું છું. તારું તબિયત સાચવજે અને રાજા પડે એટલે ઘરે આવજે.
તારી બેન
Similar questions
Hindi,
5 months ago
Computer Science,
5 months ago
Science,
9 months ago
Physics,
9 months ago
Science,
1 year ago