India Languages, asked by jigsbhaliya, 4 months ago

(ડ) નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યપ્રયોગ
(૧) ગદગદિત થવું​

Answers

Answered by arvindbhaiasalaliya
1

Answer:

(૧) ગદગદિત થવું-અતિ પ્રસન્ન (ખુશ) થવું.

Explanation:

વાક્યપ્રયોગઃ-

શ્રી રામને જોઈને આખુંય અયોધ્યા ગદગદિત થઈ ગયું.

Similar questions