મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસક્ષેત્રો જણાવી કોઈ પણ એકની સમજૂતી આપો.
Answers
Answered by
4
Answer:
મનોવિજ્ઞાન એટલે Psychology-સાઇકોલોજી, એટલે Psycho+logas અર્થાત આત્મા+વિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન. ખરેખર મનોવિજ્ઞાન આત્મા કે મનનું નહી પણ વર્તનનું વિજ્ઞાન છે. જે. બી. વોટસનના મત મુજબ મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. તે સમાજમાં રહેતા માનવીનો સામાજિક પરિસ્થિતીના સદર્ભમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન એ વર્તનની આગાહી કરે છે.
Answered by
1
From a top of a building 180 m height the angle of depression of a bus an the ground is found to be 60, Find the distance between the foot of the building and the bus
Similar questions