India Languages, asked by angelsequeira, 10 months ago

(1) ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? | |
(2) ચબૂતરામાં શું નાખવામાં આવે છે?
(3) ચબૂતરા પર છત શા માટે છે?
(4) પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે?
(5) નિસરણીનો શો ઉપયોગ થતો હશે ?
(6) ચિત્રમાં કયાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?​

Answers

Answered by Anonymous
28

Answer:

Explanation:

1) ચબૂતરો કોના માટે બાધવામા આવ્યો હશે?

ઉત્તર-ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો છે.

(૨)ચબૂતરામા શું નાખવામાં આવે છે?

ઉત્તર-ચબૂતરામા ચણ નાખવામાં આવે છે.

(3)ચબૂતરા પર છત શા માટે હોય છે?

ઉત્તર-ઉનાળામાં અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત હોય છે.

(૪)પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે?

ઉત્તર-પંખીને પાણી પીવા માટે પાણીની ઠીબ લટકાવી છે.

(૫)નિસરણીનો શો ઉપયોગ થતો હશે?

ઉત્તર-નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામા દાણા નાખવા માટે થતો હશે.

(૬)ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે?

ઉત્તર-ચિત્રમાં ગાય, બકરી, કુતરું જોવા મળે છે.

(૭)ચબૂતરા પર પંખીઓ શા માટે આવે છે?

ઉત્તર-ચબૂતરા પર પંખીઓ ચણ ચણવા,પાણી પીવા, તડકો અને વરસાદથી રાહત મેળવવા માટે આવે છે.

Answered by nxjxnndndiuvvvshdu
1

Answer:

Explanation:

બઞટડદ

મધઢૈખધ

Similar questions