Chinese, asked by makwanahitisha4gmail, 4 months ago

12. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો :

(1) હું બે એકસ્ટ્રા ચેર્સ મુકાવી દઉં ?

(2) પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો.
please help me in this question please please please please please please please please ​

Answers

Answered by aarunya13
2

જીગર સર. એક્સલન્ટ એકેડેમી. બારડોલી. કોચિંગ ઉપલબ્ધ.

દરેક વિષયમાં 100% સફળતા માટે મારા મટીરીયલ્સ ફ્રી ડાઉનલોડ કરો. ફ્રેન્ડ ને જરૂર શેર કરો. ઓલ ધ બેસ્ટ.

ગુજરાતી વ્યાકરણ – નામ અને તેના પ્રકાર. most imp for TET, GPSC, અને બીજી IMP એક્ષામ માટે MOST IMP ઓડિયો લેક્ચર. જરૂર સાંભળો. સબ્સ્ક્રાઇબ જરૂર કરો.

ગુજરાતી ભાષાના માન્ય સ્વરો નીચે પ્રમાણે છે : –

અ , આ , ઇ , ઈ , , ઊ , ઋ , એ , ઍ , ઐ , ઓ , ઑ, ઔ.

અ , ઈ , ઉં , ઋ , – હ્રસ્વ સ્વરો છે .

– આ , ઈ , ઊ , એ , ઍ , ઐ , ઓ , ઑ , ઔ – દીર્ધ સ્વરો છે .

બે સ્વરોના સંયોજનથી બનતા સ્વરયુગ્મો નીચે પ્રમાણે છે .

અઈ – ગઈ , થઈ , દઈશ અઉ – જઉં , લઉં , દઉં આઈ – નવાઈ , જમાઈ , ભવાઈ , બાઈ આઓ – ગાઓ , થાઓ , ખાઓ , ઉઈ / ઊઈ – મૂઈ , સૂઈ , જૂઈ એઉ – બેઉ , દેઉં , લેઉ ઓઈ – કોઈ , ફોઈ , રસોઈ , હોઈશ ઓઉ – જોઉં , રોઉં , ખોઉં , હોઉં એઈ – જૈન , શૈવ .

– ય અને વ નો સમાવેશ અર્ધસ્વરોમાં થાય છે .

નામ અને તેના પ્રકાર.

ભૂમિકા

ગુજરાતી ભાષામાં વાક્ય બનાવવામાં વપરાતા વિભક્તિવાળા શબ્દોને પદ કહેવાય છે . આ પદ છે . વિભાગમાં મળે છે . 1 . વ્યયી પદ અને 2 . અવ્યયી પદ , 1 . પી ૫દ એવા છે જેના રૂપમાં લિગ બદલાતાં , વચન બદલાતાં કે વિભક્તિમાં ફેરફાર થતાં બદલાવ આવે છે . જેમ કે સારો માણસ સૌને ગમે . ( એકવચન ) . સારા માણસ રેઢા નથી પડ્યા . ( બહુવચન ) 2 . અવ્યયી પદ એવા છે કે જેના રૂપમાં કોઈ ફેરફાર થતો નથી . જેમ કે પુલિન જલદી આવ્યો . ( પુલ્લિંન્ગ ) પંખી જલદી આવ્યું . ( નપુંસકલિંગ ) કાનને જલદી આવે . ( સ્ત્રીલિંગ ) . વ્યયી પદના બે ભાગ પડે છે – નામ અને ક્રિયાપદ , કોઈ પણ વાક્યમાં ક્રિયાપદ એ પ્રધાન એટલે કે મુખ્ય પદ છે કારણ કે એના વિના વાક્ય થઈ શકતું નથી , એનો અર્થ વાક્યમાં મુખ્ય છે તથા એના અર્થને બીજા વ્યયી પદનો અર્થ નમે છે માટે એને નામ કહે છે . “ નામ શબ્દ ‘ નમ્ ‘ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે . એનો અર્થ થાય છે ‘ નમવું ‘ . એટલે કે વાક્યમાં જેનો અર્થ ક્રિયાપદના અર્થને નમે છે , એને ગૌણ કે અધીન રહે છે તેને ‘ નામ ‘ કહે છે ,

Similar questions