હાલમાં પિતાની ઉંમર તેના 2 પુત્રની ઉંમર ના કરતા 3 ગણી છે. પાંચ વર્ષ બાદ
તેની ઉંમર તેના 2 પુત્રો ની ઉંમર કરતા બમણી થાય છે તો હાલમાં પિતાની ઉંમર
કેટલી હશે ?
1) 40 વર્ષ
2) 45 વર્ષ
3) 50 વર્ષ
4) 55 વર્ષ
Answers
Answered by
2
હાલમાં પિતાની ઉંમર તેના 2 પુત્રની ઉંમર ના કરતા 3 ગણી છે. પાંચ વર્ષ બાદ
તેની ઉંમર તેના 2 પુત્રો ની ઉંમર કરતા બમણી થાય છે તો હાલમાં પિતાની ઉંમર
કેટલી હશે ?
1) 40 વર્ષ
2) 45 વર્ષ
3) 50 વર્ષ ✔
4) 55 વર્ષ
ANSWER:CORRECT OPTION IS [3] ➡50 વર્ષ☺
Similar questions