Math, asked by nkketan, 10 months ago

જવાબ આપો
20 રૂપિયા મા 20 જાનવર લેવાના
20 રૂપિયા પણ પુરા થવા જોઈએ અને 20 જાનવર પણ
4/- રૂપિયા નો એક હાથી
50 પૈસા મા એક ઘોડો
25 પૈસા મા એક બકરી

ત્રણેય જાનવર લેવાના​

Answers

Answered by archanasurase2000
0

Answer:

4/- rupaya na ૪ hatti

Anne 25 Paisa na 16 bakri

toh 20/- maa 20 jaanwar

Similar questions