Math, asked by Mandlik2467, 1 year ago

રમેશ 5 કિમી પૂર્વમાં જઈને ડાબી બાજુ વળીને 6 કિમી જાય છે. ત્યાંથી જમણી બાજુ 9 કિમી જઈને દક્ષિણ દિશા તરફ વળીને 6 કિમી જાય છે. તો તે મૂળ સ્થાનથી કેટલા કી.મી દુર હશે?
1) 8 કિ.મી.
2) 6 કિ.મી.
3) 26 કિ.મી.
4) 14 કિ.મી.

Answers

Answered by TheSam2402
0

your answer is 3............

Similar questions