History, asked by jbparmar744, 19 days ago

6. 7. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે ?​

Answers

Answered by talpadadilip417
2

Explanation:

પ્રશ્ન :--ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે ?

જવાબ :--જગતનો બહુ મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્રમાર્ગે થાય છે , એૉલે જે દેશને સમુદ્રકિનારાનો લાભ ળ્યો છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે .

ભારત લગભગ 7500 કિમી લાંબો સમુદ્રકિનારો અને મોખરાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે . તેના સમુદ્રમાર્ગો નજીકના પશ્ચિમ એશિયા , દક્ષિણ એશિયા દક્ષિણ - પૂર્વ એશિયા , ઑસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે . આ ઉપરાંત , તેના લાંબા સમુદ્રમાર્ગો સુએઝની નહેરમાં થઈને યુરોપ , ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા ; કેપ ઑફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઈન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધાનીમાં થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીને કૅનેડા અને યૂ.એસ.એ. પહોંચી શકાય છે . આમ , સમુદ્રમાર્ગોનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર ખુબ સરળ બન્યો છે .

Similar questions