World Languages, asked by ketkig203, 6 months ago

વિભાગ-D
(અ) નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય
શીર્ષક આપો.
[4]
જીભને આપણે ‘લૂલી’ નું અભિયાન આપ્યું છે. પણ એ લૂલી હશે
તોયે ઇશ્વરકૃપા પામેલા પંગુના જેવી હશે. આખો ગિરિ ઓળંગી શકે
એવી. જગતમાં જે કાંઇ થાય છે - સારું નરસું, આનંદ - કંકાસ,
આત્મશ્લાઘા, ખુશામદ, વિવાહને વરસી, માંદગીને તંદુરસ્તી તે સર્વ
મોટે ભાગે જીભને લઈને જ થાય છે. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ
રાખવાની શક્તિ મનુષ્યમાં છે. પણ ખરી રીતે જોતાં જીભની સત્તા
હેઠળ એ દબાઇ જાય છે. સમાજ, ધર્મ અને કાયદાની રૂએ પુરુષ
સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુત: એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે.
એ જ રીતે જીભનાં એ તાબામાં રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ,
એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જ
વિકસે છે કે વણસે છે, મનુષ્ય એટલે જીભ.​

Answers

Answered by PraiseDancer248
1

Answer:

માફ કરશો, મને ખરેખર ખબર નથી

Explanation:

Similar questions