India Languages, asked by hemantpatel258pavo1y, 1 year ago

Ok
વિચારીને જવાબ આપો

1 ભાઈ નું તેનાં ઘર મા 27 જાન્યુઆરી નાં દિવસે બપોરે 11:30 કલાકે મર્ડર થાય છે.

ત્યારબાદ પોલીસ આવી ને પૂછપરછ કરે છે.

સૌથી પેલા તેની પત્ની ને પૂછે છે.
પત્ની એ કહ્યુ કે હુ ન્યૂઝપેપર વાંચતી હતી.

માળી એ કીધું કે હુ છોડવા ને પાણી પાતો હતો.

રસોયા એ કીધું કે હુ રસોઈ બનાવતો હતો.

બાળકો એ કહ્યુ કે અમે સ્કૂલ મા ગયા હતાં.

પાડોશી એ કહ્યુ કે અમે બહાર ગામ ગયા હતાં


પોલીસે તરત જ આરોપી ને પકડી પાડ્યો

જવાબ પ્રશ્ન ની અંદર જ છે
શોધો

Answers

Answered by QGP
12
આરોપી પત્ની છે.

હવે આપણે જોઈએ કે કેવી રીતે પત્ની આરોપી સાબિત થઈ.

૨૬ જાન્યુઆરીએ આપણા ભારત દેશનો ગણતંત્ર દિવસ આવે છે.

ગણતંત્ર દિવસે બધીજ જગ્યાએ રજા હોય છે. ન્યુઝપેપર એટલે કે છાપા ની અોફિસો ૨૬ તારીખની રાતે બંધ હોય છે.

આના લીધે ૨૭ તારીખે છાપું નથી આવતું.

પણ પત્નીએ એવું કહ્યું કે એ ન્યુઝ પેપર વાંચતી હતી. પણ એ દિવસે જોકે ન્યુઝ પેપર આવેલું જ ન હતું.

આનાથી આપણને ખબર પડે છે કે પત્ની ખોટું બોલતી હતી.

પોલીસે આરોપી પત્નીને પકડી પાડી.

_______________________

Now let me translate this question and its answer for our friends who do not speak Gujarati.

QUESTION:

Think and Answer:

A man was murdered in his house on 27th January at 11:30 AM.

The police came and started their investigations.

First of all, they asked the man's wife. The wife said that she was reading the newspaper.

The gardener said that he was watering the plants.

The cook said that he was cooking food.

The kids said that they had gone to school.

The neighbors said that they had gone out of town.

The police immediately caught the culprit.

The answer is in the question itself. Find it.

ANSWER:

The culprit is the wife.

26th January is India's Republic Day. It is also a National Holiday.

And that means that the newspaper offices were also closed on the night of 26th January.

Since the newspaper press was not working, there wouldn't have been any newspaper on the morning of 27th January.

Even though there was no newspaper for the morning, the wife said she was reading it.

The lie of the wife was caught.

So we know that the police caught the culprit: The Wife.
Answered by vk6859402
0

Answer:

hope this answer is helpful to you

Attachments:
Similar questions